મેસેચ્યુસેટ્સના ગવર્નરના હસ્તે નીતા અંબાણીનું સન્માન

મેસેચ્યુસેટ્સના ગવર્નરના હસ્તે નીતા અંબાણીનું સન્માન

મેસેચ્યુસેટ્સના ગવર્નરના હસ્તે નીતા અંબાણીનું સન્માન

Blog Article

વૈશ્વિક સખાવતી કાર્યો માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીનું મેસેચ્યુસેટ્સના ગવર્નર મૌરા હેલીએ પ્રતિષ્ઠિત ગવર્નર પ્રશસ્તિપત્ર સાથે બહુમાન કર્યું હતું.

રિલાયન્સ ફાઉન્ડેશને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. તેમાં જણાવાયું હતું કે શિક્ષણ, આરોગ્યસંભાળ, રમતગમત, કળા, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નીતા અંબાણીના નોંધપાત્ર પ્રભાવને ધ્યાનમાં રાખીને તેમનું આ સન્માન કરાયું હતું. રિલાયન્સ ફાઉન્ડેશને પોસ્ટમાં ઉમેર્યું હતું કે, “અમારા ફાઉન્ડર ચેરપર્

Report this page